JEE / GUJCET Related MCQs
_______________________________________________________
નીચેની લિન્ક ક્લિક કરવાથી જે pdf ખુલશે તેમના પ્રશનો પર ક્લિક કરવાથી ક્લાસ રૂમ નું લેક્ચર તમને જોવા મળશે. આ પીડીએફ માત્ર મટિરિયલ માટે નથી તેમાં દરેક પ્રકરણ દીઠ દરેક ટાઈપ ના દાખલા આપેલા છે. જે દરેક પર ક્લિક કરશો એટ્લે તે દાખલા ના ક્લાસરૂમ નું લેક્ચર તમને જોવા મળશે.
ચાલો તમારા મોબાઇલમાં કે લેપટોપ માં જ ક્લાસ શરૂ કરીયે... All The Best ...
નીચેની લિન્ક ને ક્લિક કરી તેના ક્લાસ રૂમ ના લેક્ચર નો વિડિયો જુઓ .
STD - 11 | STD - 12 | ||
---|---|---|---|
PART - A | PART - B | PART - A | PART - B |
ત્રિકોણમિતિય વિધેય | સરવાળા અને અવયવ સૂત્રો | ત્રિકોણમિતીય પ્રતિવિધેય | વિકલીત ના ઉપયોગો |
ત્રિકોણમિતિય વિધેય ના આલેખ | નિશ્ચાયક | અનિયત સંકલન ભાગ-2 | |
ક્રમચય અને સંચય | શ્રેણિક | નિયત સંકલન | |
અસમતા ના આલેખ | સાતત્ય અને વિકલન | સંકલન ના ઉપયોગો | |
આંકડાશાસ્ત્ર | અનિયત સંકલન પાર્ટ-1 | વિકલ સમીકરણ | |
સંભાવના પાર્ટ 1 | સુરેખ આયોજન | ||
| સદીશો નું બીજગણિત | ||
| ત્રિપરિમાણીય ભૂમિતિ |