THEORY


THEORY (લેક્ચર)

_________________________________________________________

નીચેની લિન્ક ક્લિક કરવાથી જે pdf ખુલશે તેમના મુદ્દા પર ક્લિક કરવાથી ક્લાસ રૂમ નું લેક્ચર તમને જોવા મળશે. આ પીડીએફ માત્ર મટિરિયલ માટે નથી તેમાં દરેક પ્રકરણ દીઠ દરેક ટાઈપ ના દાખલા આપેલા છે. જે દરેક પર ક્લિક કરશો એટ્લે તે દાખલા ના ક્લાસરૂમ નું લેક્ચર તમને જોવા મળશે.

ચાલો તમારા મોબાઇલમાં કે લેપટોપ માં જ ક્લાસ શરૂ કરીયે...  All The Best ... 

_________________________________________________________