Thursday, September 24, 2020

ACPC Admission 2020

 
✔️ JEE(Main) Rank & Final Rank is displayed in Your Login.
✔️ Mock Round Result will be displayed after 11AM.

✔️ JEE based એડમીશન આ વર્ષે પ્રથમવાર છે એટલે ગયા વર્ષના કટઓફ ના હોય.
✔️ મોક રાઉન્ડનું એલોટમેન્ટ માત્ર બોર્ડ + ગુજકેટના આધારે થશે.
✔️ રાઉન્ડ-1માં બોર્ડ + ગુજકેટ અને JEE એમ બંને એલોટમેન્ટ આવશે.
✔️ JEE માટે અલગથી ચોઈસ ભરવાની નથી. એક જ ચોઈસ ફિલીંગ કરવાનું છે. તમને બંને માંથી જે Best મળતું હશે તે આપવામાં આવશે. 
✔️ તમારે જે ક્રમમાં એડમીશન જોઈતું હોય તે ક્રમમાં જ ચોઈસ ભરવી જોઈએ.
 

Sunday, April 19, 2020

MCQ TEST - ત્રિકોણમિતીય પ્રતિ વિધેય


નોધ: (1) કોઈપણ ટેસ્ટ એક email-id પરથી એકજ વખત આપી શકશો
         (2) ટેસ્ટ ના બધાજ પર્શ્નો ના જવાબ આપવા ફરજિયાત છે.
         (3) ટેસ્ટ દરમિયાન પ્રશ્નો ના જવાબ મોઢે ગણી ને આપવાથી સારી પ્રેક્ટિસ થશે
         (4) ટેસ્ટ પૂર્ણ કરતાં ની સાથે જ તમને પરીક્ષા નો સ્કોર જવાબ સાથે મળી જશે.

ટેસ્ટ આપવા માટે નીચેના માથી સિલેક્ટ કરી ક્લિક કરવું.

TEST-1

  
TEST-2

Saturday, March 7, 2020

PAPER SOLUTION MARCH-2020

12 SCIENCE - PAPER SOLUTIONS  YEAR MARCH-2020





Desclaimer:  All Above Solutions are not from BOARD website.
Kindly treat board Site Declared Solution as Final Solution.

Wednesday, March 4, 2020

5 મી માર્ચ ૨૦૨૦ થી શરૂ થતી પરિક્ષા માટે તમામ વહાલા વિદ્યાર્થીઓ ને ...Best Of Luck...

🌸🌸🌸🌸🌸🌸🌸🌸
આવતી કાલથી શરૂ થતી ૧૦ અને ૧૨ નીબોર્ડ એકઝામ માટે ...
        
 Best of luck...

બધા જ દીકરા - દીકરીઓને ખુબ ખુબ શુભેચ્છા ..

આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ... પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને 
કલમ સડસડાટ ચાલે ..

તમારું સ્વપ્નવત પરિણામ આવે અને માતાપિતાનું નામ રોશન કરો એવી 
તમામ પરીક્ષાર્થીઓને હૃદયથી શુભેચ્છાઓ💐

- DREAMLINE  Education.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸