✔️ JEE(Main) Rank & Final Rank is displayed in Your Login.
✔️ Mock Round Result will be displayed after 11AM.
✔️ JEE based એડમીશન આ વર્ષે પ્રથમવાર છે એટલે ગયા વર્ષના કટઓફ ના હોય.
✔️ મોક રાઉન્ડનું એલોટમેન્ટ માત્ર બોર્ડ + ગુજકેટના આધારે થશે.
✔️ રાઉન્ડ-1માં બોર્ડ + ગુજકેટ અને JEE એમ બંને એલોટમેન્ટ આવશે.
✔️ JEE માટે અલગથી ચોઈસ ભરવાની નથી. એક જ ચોઈસ ફિલીંગ કરવાનું છે. તમને બંને માંથી જે Best મળતું હશે તે આપવામાં આવશે.
✔️ તમારે જે ક્રમમાં એડમીશન જોઈતું હોય તે ક્રમમાં જ ચોઈસ ભરવી જોઈએ.